SSC HSC Papers

SSC HSC Papers Collection

Android Application for Board Students to Download OLD Examinations papers. This application also have some papers of others courses also.

SSC HSC PAPERS Collection

SSC HSC PAPERS Collection

 

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરિક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્ર આંખના પલકારામાં તમારા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થઇ શકે ખરા? આ પ્રશ્ન સામે મોટાભાગના વિદ્યાર્થીઓ તરત જ કહેશે ના…

જો તમે પણ કંઇક આવું જ વિચારતાં હોવ તો જરા થોભજો કેમકે મૂળ બોટાદના આઇ.ટી. ડેવલપર પ્રતીક પ્રવીણભાઈ બુટાણીએ રા્જ્યનાં ધો.૧૦ અને ધો.૧૨ નાં ૧૩લાખ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષાનાં પેપરો સ્માર્ટ ફોન મોબાઇલ ફોન પર આસાની જોવાની સાથે સાથે ડાઉનલોડ કરીને મનગમતા વિષયોના પેપરનું રિવિઝન કરી શકે તે માટે “એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી પેપર કલેકશન” નામની એનરોઇડની સ્માર્ટફોન મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે.

એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી – પેપર કલેકશન નામની સ્માર્ટ મોબાઇલ ફોનની Android બેઝ એપ્લિકેશનની વિશેષતા એ છે કે ધો.૧૦ અને ધો.૧૨ના જુદા-જુદા વિષયોનાં પેપરોને સાથે લઇને ભરવાની જરૂર નથી કે પેપર સાચવવાની જરૂર નથી. આ એપ્લિકેશનમાં આસાનીથી ગમે ત્યારે અને ગમે ત્યાંથી પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

આ એપ્લિકેશનમાં વર્ષ 2006 થી 2015 સુધીનાં ધો.10 અને ધો.12 કોમર્સ-સાયન્સના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનાં પ્રશ્નપત્રોની સાથે સાથે પ્રશ્નપત્ર બેંક પણ ડાઉનલોડ કરી શકાય છે. અગર તમે આ એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં અથવા બીજી કોઈપણ જાતની મુશ્કેલી અનુભવો છો તો હેલ્પ માટે Whats App No. 88 66 22 45 46 પર કોન્ટેક્ટ કરી શકો છો.

Coverage’s:

Sanj Samachar - SSC HSC Papers Collection

Sanj Samachar – SSC HSC Papers Collection

Aajkal - SSC HSC Papers Collection

Aajkal – SSC HSC Papers Collection

AbTak - SSC HSC Papers Collection

AbTak – SSC HSC Papers Collection

Divya Bhaskar - SSC HSC Papers Collection

Divya Bhaskar – SSC HSC Papers Collection

Divya Bhaskar - SSC HSC Papers Collection

Divya Bhaskar – SSC HSC Papers Collection

Akila 2 - SSC HSC Papers Collection

Akila 2 – SSC HSC Papers Collection

Phoolchab - SSC HSC Papers Collection

Phoolchab – SSC HSC Papers Collection

Akila - SSC HSC Papers Collection

Akila – SSC HSC Papers Collection

 

Shared on Faces of Rajkot:

#181

As they say, Rajkotians think not only for themselves but for others as well. Here’s one more face of Rajkot, Pratik Butani…
“It is so cumbrsome and costly to buy papersets of standard 10th and 12th and how would the poor students afford it?”, told my brother, Nikhil last year when he was in 12th.


And this gave me an idea to develop a simple but useful application for android phones. Yes, I am an android developer. And I chose to develop on android platform because android phones are cheap and most of the people have an android phone. I collected all the papers and started making this application.


I named this application as ‘SSC HSC Paper Collection’ which provides collection of board papers of 10th (English & Gujarati medium), 10th question bank, 12th (English and Gujarati medium) in both Science and commerce stream, 12th question bank + GUJCET papers. I thank all 50,000+ people who downloaded this app.


I, now think that these papers should be available online also so now I am creating a website as well and it will be ready and announced soon.

 

Pratik Butani - Faces of Rajkot

Pratik Butani – Faces of Rajkot

 

Like us on Facebook: https://www.facebook.com/sschscpapers

#KeepSharing #KeepLearning

Thank you to all of you who’ve been there for me all of these years.

Page Views (0)

1222 Total Views 3 Views Today
Support with Your Share:

Comments are closed